બે પોઝીટીવ વાત એ શિખવા મળી

બે પોઝીટીવ વાત એ શિખવા મળી

1) કોઈ નવરાશની પળોમાં યાદ કરે તો 'ટાઇમ પાસ' ન સમજવો. કારણ માણસ નવરાશમાં એને જ યાદ કરે છે જેની સાથે એ ફૂરસતની પળોમાં રહેવા ઈચ્છે છે .

૨) કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં .કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.

Comments

Popular posts from this blog

ना हिंदू बुरा है ना मुसलमान बुरा है जिसका किरदार बुरा है वो इन्सान बुरा है. .

आप दिमाग से पैदल हैं

क्या वाल्मीकि जी मेहतर/भंगी थे?