આપની આસ પાસ કોઈ વિધવા બહેન હોય તૌ...
આપની આસ પાસ કોઈ વિધવા બહેન હોય તૌ...
આપણી આસપાસ કોઈ વિધવા બહેન હોયતો અમને જણાવશો સરકાર શ્રી ની યોજના પ્રમાણે વિધવા બહેન ને સંકટ મોચન સહાય અંતંગર્ત પ્રથમ વાર ૨૦,૦૦૦ અને વિધવા સહાય અંતંગર્ત દર મહિને ૭૫૦ રુપિયા મદદ મળે છે.
આપ અમને જણાંવો અમે એ વિધવા બહેન ને મદદ કરશું...
પરીવર્તન યુવા ફાઉંન્ડેશન - ગુજરાત.
મો. ૯૪૨૯૪ ૭૮૨૫૬
૯૪૨૬૨ ૪૧૪૩૪
આપણો પ્રયાસ કોઈ વિધવા બહેન ને મદદરુપ થશે...
બધાં ગ્રુપ મા મોકલો કોક ને જાણકારી મલે
Comments
Post a Comment