यादशक्ति और मोबाईल
યાદશક્તિ અને મોબાઈલ
મોબાઈલ વપરાશકારો માટે ફોનનંબરો સેવ કરવાનું આસાન બની ગયું છે. જો કે તેનો ગેરલાભ
એ થયો છે કે લોકો પોતાના અંગત સાથીઓના નંબરો યાદ કરવાની તસ્દી લેતા
નથી.
મોબાઈલ યુગ નહોતો ત્યારે લોકો પોતાના મિત્રો અને સંબંધીઓના નંબરો
આસાનીથી યાદ રાખતા હતા. લોકો પોતાના ઘેર નંબરો માટે ખાસ ડાયરી રાખતા હતા પરંતુ
મોબાઈલ યુગમાં આવી ફોન ડાયરી અસ્થાને બની ગઈ છે અને નંબર ફોનમાંથી
મેળવી લે છે.
सौ- Seju Makwana
Comments
Post a Comment